આ ઉપરાંત એમાં ડિસ્પ્લે થતા કી બોર્ડના મદદથી મોબાઇલની સ્ક્રીનના આંગળીઓ દબાવીને કોમ્પ્યુટરની સ્ક્રીન પર ટાઇપ પણ કરી શકીએ છીએ. આ એપ્લિકેશનની મદદથી આપણુ કોમ્પ્યુટર ઘરના ગમે તે ખુણામાં પડ્યું હશે તો પણ એની સાથે કનેકટ કરીને ટાઇપ કરી શકીએ છીએ.
આ નાનકડા પર્સનલ કોમ્પ્યુટર તથા કોમ્પ્યુટર એનેબલ્ડ ટેલીવીઝન સાથે કનેકટ કરવા માટે સર્જાઇ છે. પરંતુ એ વિન્ડોઝ-7 તથા વિન્ડોઝ-8 ઓપરેટીંગ સિસટમ્સ ધરાવતા કોમ્પ્યુટરો સાથે સારામાં સારી રીતે કામ કરે છે. જો આ એપ્લિકશન હિટ થઇ જશે તો આગામી સમયમાં ઓછાં ટાઇપીંગ માટે કીબોર્ડનો અને માઉસનો કોઇ ભાવ નહી પુછે.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.