આ અનોખા ફોન કવરને એલજી કંપનીએ બહાર પાડ્યું છે. કવરની ખાસિયત છે કે તેને ખોલ્યા વગર એક ટચથી ફોનને રિસીવ કરી શક્શો. કંપનીએ આ કવરનું નામ 'ક્વિક કેસ' રાખ્યું છે. આ કવરને એલજીના ખાસ નેક્સટ જનરેશન સ્માર્ટફોન માટે કરવામાં તૈયાર આવ્યું છે.
એલજીના આ ખાસ ક્વિક કવરમાં સ્પેશ્યલ ફિચર્સ આપવામાં આવ્યા છે. આ કે10 ક્વિક કવર વ્યૂમાં ટચ ફંક્શન આપેલું છે. આ ફંક્શન વડે યૂઝર ફોન કોલ રિસીવ કરી શકે છે સાથે જ તેમા અલાર્મ સેટીંગ પણ કંટ્રોલ કરી શકે છે. કંપનીએ આ કવરને 'સેકન્ડ સ્ક્રીન' નામ આપ્યું છે. આ કવર એલજી જી5 સ્માર્ટફોન સાથે આપવામાં આવશે. ફોન કવરમાં હોવા છતા તમે તારીખ, ટાઈમ, અને નોટીફિકેશન ચેક કરી શક્શો.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.