એપલે
પોતાનાં 4 ઈંચના’ આઈફોન એસઈ’ને ભારતમાં લોન્ચ કરી દીધો છે, જેને પગલે
આઈફોન 5એસની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ પર
આઈફોન 5એસ 16 જીબી માત્ર 17,700 રૂપિયામાં મળી રહ્યો છે.
હમણાં જ આઈફોન 5એસની કિંમતોમાં ભારી કપાત જોવા મળી છે. આઈફોન 5એસ લોન્ચ થયો ત્યારે તેની કિંમત 53,500 રૂપિયા હતી, પરંતુ અત્યારે કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ પર આઈફોન 5એસ 16 જીબી માત્ર 17,700 રૂપિયામાં મળી રહ્યો છે.
આઈફોન એસઈ’ ભારતમાં એપ્રિલથી 39,999 રૂપિયામાં શરૂઆતની કિંમત સાથે મળશે. આઈફોન એસઈ’ ફોનનાં લોન્ચની સાથે જ કંપનીએ પોતાનો ‘આઈફોન 5એસ’ વેબસાઈટ પરથી હટાવી દીધો છે. તેના પરથી લાગી રહ્યું છે કે કંપનીએ આ ફોન બંધ કરવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે આ આઈફોન 5એસ 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે પોતાના ફિંગર પ્રીન્ટ સેંસરને કારણે ચર્ચામાં આવ્યો હતો.
બીજી બાજુ આઈફોન એસઈની જાહેરાત બાદ પ્રેસ રિલીઝમાં ભારતમાં કિંમત 30,000 રૂપિયાથી શરૂ થશે તેવું લખવામાં આવ્યું હતું. પરંતુ તેમાં અપડેટ કરી તેની કિંમત 39,999 રૂપિયા કરવામાં આવી છે.

Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.