0
આખી દુનિયામાં યુવાનોથી માંડીને વયસ્કો દ્વારા સૌથી વધારે વપરાઈ રહેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં સતત બદલાવ આવી રહ્યો છે. એમાં દરેક અપડેટ સાથે નવા ફિચર જોડાઈ રહ્યા છે. હાલમાં અપડેટમાં એક નવું ફિચરદ જોડાયું છે જેને તમે જોઈ નથી શકતા.

હવે વોટ્સએફમાં પણ કોમ્પ્યૂટરની જેમ જ શબ્દોને બોલ્ડ અને ઇટાલિક કરી શકાશે. આ માટે વોટ્સએપનું વર્ઝન 2.12.535 અથવા તો એનું આગળનું વર્ઝન હોવું જરૂરી છે. આ ફેરફાર કરવા માટેની ખાસ રીત નીચે પ્રમાણે છે.

BOLD : ટેક્સ્ટ બોલ્ડ કરવા માટે સ્ટાર ચિન્હનો ઉપયોગ કરી શકાય છે. *Hello*
ITALICS : ટેક્સ્ટને ઇટાલિક કરવા અન્ડરસ્કોરનો ઉપયોગ થાય છે:_Hello_
STRIKETHROUGH: ટેક્સ્ટને સ્ટાઇક કરવા ટિલ્ડનો ઉપયોગ થઈ શકે છે: ~Hello

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top