તમારે જેના ફોનની ચેટ હીસ્ટ્રી ચેક કરવી હોય તેમના ફોનમાં વોટ્સઅપ ચાલુ કરી અને તમારા કમ્પ્યૂટરમાં https://web.whatsapp.com/ વેબસાઈટ ખોલો, પછી ફોનના વોટ્સઅપ સેટિંગમાં પણ વાટ્સઅપ વેબ પર ક્લિક કરો. ત્યારબાદ કમ્પ્યૂટર સ્ક્રિન પર જે ક્યૂઆર કોડ આવે તેને ફોનથી સ્કેન કરી લો. આમ કરવાથી પાર્ટનરની ચેટ હિસ્ટ્રી તમારા કોમ્પ્યૂટર પર આવી જશે. ત્યારપછી તમારે keep me signed in પર ક્લિક કરી દેવાની છે. આમ કરવાથી તમારા કમ્પ્યૂટરમાં તમારા પાર્ટનરનું વોટ્સઅપ ચાલુ જ રહેશે. તમે ત્યારબાદ ક્યારેય પણ પોતાની આ સિસ્ટમ ચાલુ કરીને વોટ્સઅપ ચેક કરી શકો છો
by http://sandesh.com