આસુસનો
સ્માર્ટફોન જેનફોન મેક્સ આજે ભારતીય બજારમાં જોવા મળી જશે. આ સ્માર્ટફોન
ગયા વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થયો હતો જેને આજ રોજ બપોર પછી તમે ફ્લિપકાર્ટ
પરથી ખરીદી શકો છો.
આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની આઇપીએસ ડિસ્પ્લે છે જેમાં ગોરિલા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 64-બિટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર અપાયું છે. કંપનીએ આ ફોનમાં 2GB રેમ આપી છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર લેઝર ઓટો ફોકસ અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ સ્માર્ટફોન ડ્યુલ સિમ અને 4G સપોર્ટેડ છે.
આ ફોનને તમે એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન પર પણ યુઝ કરી શકો છો. આ ફોનની ખાસિયત એ છે કે, આની બેટરીનો ઉપયોગ તમે પાવરબેંકની જેમ પણ કરી શકો છો એટલે કે ફોનની 5000 એમએએચની બેટરીથી અન્ય કોઇ પણ ડિવાઇસને પણ ચાર્જ કરી શકાય છે. જો કે ફોનની બેટરી નોન-રીમુવેબલ છે. જેનફોન મેક્સમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી છે જેમાં મેમરી કાર્ડની મદદથી 64જીબી સુધી તમે વધારી શકો છો.

Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.