જે મતદારો પહેલી વાર ચૂંટણીકાર્ડ મેળવી રહ્યા છે, જેઓ પુખ્ત ઉંમરના થયા પછીનું પહેલું મતદાન કરવા લાયક બન્યા છે તેમને ઘેરબેઠાં જ નવું પ્લાસ્ટિક વોટર કાર્ડ મળશે. તેની કિંમત નિઃશુલ્ક હશે. જયારે જે મતદાતાઓ હાલમાં ચૂંટણી વોટરકાર્ડ ધરાવે છે તેઓને જો પ્લાસ્ટિકનું કલરફૂલ વોટર આઈડી જોઈતું હશે તો તેમણે રૂ.30નું મૂલ્ય ચૂકવવું પડશે. તેઓ દરેક ફોર્મની એન્ટ્રી કરીને અધિકારી પાસે ચેક કરાવશે અને લીલી ઝંડી મળ્યા બાદ જ કોઈ ભૂલ વગરનું કાર્ડ કાઢશે.
કારણ કે હવે પછી તમામ નવા મતદારોને ડિઝાઈનવાળું બ્લૂ રંગનું પીવીસીનું કલરફૂલ વોટરકાર્ડ મળશે. તેની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તેના સેટઅપ અંગેની કામગીરી શરૂ કરી ચૂકી છે. આ અંગેનું તમામ ટેકનિકલ સેટઅપ પૂર્ણ થયા બાદ 15 જાન્યુઆરી પછી નવાં કાર્ડ ઈસ્યૂ કરવાની કામગીરી હાથ ધરાશે.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.