આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે Wi-Fiની જરૂર પડશે. જેવું Wi-Fi ચાલુ થતા જ નેટવર્ક નહિ હોય તો પણ તમે કોલ કરી શકો છો. જો કે આ બધી વાતમાં સૌથી સારી વાત તો એ છે કે, બધા જ કોલ નિયમિત તમે તમારા મોબાઇલ નંબર પરથી જ રિસીવ કરી શકશો.
આ બધી જ વાત દરમ્યાન તમે કોઈ પણ કોલ રિસીવ કરવા નથી ઇચ્છા તો તેને તમે Voice Mail પણ મોકલી શકો છો. આ માટે VoIP સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આ ફીચર માર્ચના અંત સુધીમાં ઇટાલીમાં ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ આ ફીચર અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે.
Libon appથી તમે ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા, યુકે સહિત 100 દેશોમાં કોલ કરી શકો છો. આના દ્વારા કોલ કરવા માટે તમારા ફ્રેન્ડના ફોનમાં પણ લિબોન એપ હોવી જરૂરી છે.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.