ડિઝાયર 728માં 64 બિટ, 1.3GHZ મિડિયાટેક ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ થયો છે. સાથે આ ફોનમાં 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે અને માઈક્રો એસડી કાર્ડ સ્લોટથી મેમરી વધારી શકાય છે.
ડિઝાયર 728માં 5.5 ઈંચની સ્ક્રીન છે જેનુ રિઝોલ્યુશન 720x1280 છે. અને સારા અવાજના આઉટપુટ માટે બૂમ સાઉન્ડ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ડિઝાયર 728માં એલઈડિ ફલેશ સાથે 13 મેગાપિકસેલનો રિયર કેમેરો તેમજ 8 મેગાપિકસેલનો ફંટ કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન માટેનું પ્રિ-ઓર્ડર બુકિંગ શરુ થઈ ગયુ છે અને શિપિંગ સપ્ટેમ્બર મહિનામાં મળશે.
કનેક્ટિવિટી માટે આ ફોનમાં wi-fi, fm રેડિયો, બ્લુટૂથ, GPRS/EDGE, 3G, માઈક્રો-યુએસબી અને 4G LTE જેવા ફીચર આપવામાં આવ્યા છે. ફોનમાં 2800 mhzની બેટરી છે.
Scan
QR Code to open in Flipkart APP Directly
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.