જાણકારી મુજબ હવે કેમેરાના આઈકોનમાં મોટા બ્લ્યૂ કલરની જગ્યાએ સફેદ કલરનું બટન જોવા મળશે. સાથે જ નવા આઈકોનમાં ફ્લેશ અને કેમેરા બટન પણ જોવા મળશે. વીડિયો રેકોર્ડ કરવા માટે યૂઝરે સફેદ કલરનું શટર બટન દબાવવું પડશે. જે વીડિયો રેકોર્ડિંગ શરૂ થતા જ લાલ કલરનું થઈ જશે.
ફોટો અને વીડિયો શેરીંગમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મોટા સેન્ડ અને કેન્સલ બટનના સ્થાને નાનું સેન્ડ બટન રાખવામાં આવ્યું છે. આવું જ એક બટન ચેટ વિન્ડોમાં પણ દેખાશે. કેપ્શન બોક્સને પણ કાઢી નાખવામાં આવ્યું છે જેથી યૂઝર હવે આખો ફોટો જોઈ શકશે.
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.