0
ભારતની સૌથી મોટી નેટવર્ક પ્રદાન કરતી કંપની Airtel પોતાના ગ્રાહકો માટે અનલિમિટેડ વેલિટિડી Internet Data Plan જાહેર કર્યું છે. કંપનીનો આ પ્લાન હાલ દિલ્હી અને મુંબઈના પ્રીપ્રેડ 2જી, 3જી અને 4જી ગ્રાહકો માટે રજૂ કરી છે. 

અહેવાલ મળી રહ્યા છે કે ભારતની સૌથી મોટી ખાનગી કંપની ભારતી એરટેલ કંપનીના નિર્દેશક અજય પુરીએ આ બાબત પોતાની એક મહત્ત્વપૂર્ણ નિવેદનમાં આપી છે કે કંપની ભારતી એરટેલનો નવો પ્લાનના મારફતે દિલ્હીમાં ગ્રાહકોને 24 રૂપિયાના રિચાર્જા પર હવે 35 એમબી અને 51 રૂપિયાના રિચાર્જ પર 75 એમબી અને 74 રૂપિયામાં 110 એમબી ડેટા મળશે.

એની સાથે ભારતની સૌથી મોટી ખાનગી કંપની ભારતી એરટેલે મુંબઈમાં 22 રૂપિયામાં 30 એમબી, 54 રૂપિયામાં 80 એમબી અને 73 રૂપિયામાં 110 એમબી ડેટા મળશે. ભારતની સૌથી મોટી ખાનગી કંપની ભારતી એરટેલે કહ્યું હતું કે, આ પ્લાન 28 ડિસેમ્બરથી શરૂ થશે.

પુરીએ વધુમાં કહ્યું હતું કે, આ પ્લાન અમારા ગ્રાહકોને આનાથી પણ સારી અને સસ્તી સેવા પ્રાપ્ત કરવાનો અવસર આપશે.
sandesh.com

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top