મેસેજિંગ
એપ વોટ્સએપે હાલ નવુ ફીચર અપડેટ કર્યું છે. વોટ્સએપનું આ અપડેટ વર્ઝન
બ્લેકબેરી BB10 યુઝર્સ માટે છે. આ અપડેટ તમને 2.12.340.2 વર્ઝનમાં મળશે
જેમાં યુઝર્સને ઘણાં નવા ફીચર મળશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવું અપડેટ લાવ્યું હતુ. આ નવા અપડેટમાં તમે વોટ્સએપ ગ્રુપમાં 100 લોકોને જોડી શકતા હતા પરંતુ વોટ્સએપે તેને વધારીને 256 કરી હતી. આ વર્ઝન બહુ ટૂંક સમયમાં યૂઝર્સને પ્રોવાઈડ કરવામાં આવશે. હાલ આ વર્ઝન વોટ્સએપની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જ છે. પરંતુ બહુ જલ્દીથી તમને આ વર્ઝન ગુગલ પ્લે સ્ટોરમાં જોવા મળશે. જો તમે આ વર્ઝનનો ટ્રાયલ લેવા માંગતા હોવ તો વોટ્સએપની વેબસાઈટના હોમપેજ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.