0
જિયોનીએ બે ડિસપ્લે વાળો પોતાનો નવો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ  W909 રાખવામાં આવ્યું છે. આ સ્માર્ટ ફોનની વિશેષતાએ છે કે આ ફોનમાં ટચ સ્ક્રિનની સાથે સાથે ફિઝિકલ કીબોર્ડ પણ છે. જિયોનીનો આ પહેલો ફોન છે જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, યુએસબી ટાઇપ સી પોર્ટ અને ડ્યૂઅલ ટચ સ્કિન સાથે લોન્ચ કરવામાં આવ્યો હોય. આ સાથે તેમા જોરદાર બીજા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

આકર્ષણોઃ
- એન્ડ્રોઇડ 5.1 લોલિપોપ
-4.2 ઇંચની આઇપીએસ ડિસપ્લે જેનું રિઝોલ્યુસન 720x1280 પિક્સલ છે.
-2.5 ડી ગ્લાસ લગાવવામાં આવ્યો છે.
-મીડિયાટેક MT6755M પ્રોસેસર
-4 GB એલપીડીડીઆર3 રેમ લગાવવામાં આવી છે.
-64 GB મેમરી ઇન્ટરનલ તથા 54 જીબી સુધી એક્સટર્નલ
-બેક કેમેરા 16 મેગા પિક્સલ ફ્રન્ટ 4 મેગા પિક્સલ સાથે એલઇડી લાઇટ પણ છે.
-4G કનેક્ટિવીટી
-2530 એમએચની બેટરી
-270 ગ્રામ વજન

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top