
હવે વોટ્સએફમાં પણ કોમ્પ્યૂટરની જેમ જ શબ્દોને બોલ્ડ અને ઇટાલિક કરી શકાશે. આ માટે વોટ્સએપનું વર્ઝન 2.12.535 અથવા તો એનું આગળનું વર્ઝન હોવું જરૂરી છે. આ ફેરફાર કરવા માટેની ખાસ રીત નીચે પ્રમાણે છે.
BOLD : ટેક્સ્ટ બોલ્ડ કરવા માટે સ્ટાર ચિન્હનો ઉપયોગ કરી શકાય છે. *Hello*
ITALICS : ટેક્સ્ટને ઇટાલિક કરવા અન્ડરસ્કોરનો ઉપયોગ થાય છે:_Hello_
STRIKETHROUGH: ટેક્સ્ટને સ્ટાઇક કરવા ટિલ્ડનો ઉપયોગ થઈ શકે છે: ~Hello
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.