ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રાજ્ય હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર
રાજ્ય ભારત દેશમાં જોડાયું હતું.

ધરમપુરનાં જોવાલાયક સ્થળો

ધરમપુરમાં મ્યુઝીયમ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, રાજાનો મહેલ, વિલ્સન હિલ, બરુમાળ શિવમંદિર (ત્રયોદશ જ્યોતિર્લીંગ) વગેરે જોવાલાયક સ્થળો છે.


ધરમપુર તાલુકામાં આવેલાં ગામો
• ધરમપુર

• આસુરા

• આવળખાંડી

• આવધા

• બામટી

• બારોલીયા

• બારસોળ

• બરુમાળ

• ભાંભા

• ભનવળ

• ભવાડા (તલાટ)

• ભવથાણ અંબોસી

• ભવથાણ જંગલ

• ભેંસદરા

• ભુતરુણ

• બિલ્ધા

• બિલપુડી

• બોકડધરા

• બોપી

• ચાસમાંડવા

• ચાવરા

• ચીંચોઝર

• દાંડવેલ

• ધામણી

• ઢાંકવળ

• આંબા તલાટ

• ફુલવાડી (તા.ધરમપુર)

• ગડી

• ગનવા

• ગોરખદા

• ગુંદીયા

• હનમંતમાળ

• હાથણબારી

• હેદરી

• જાગીરી

• જામલીયા (તા.ધરમપુર)

• કાકડકુવા

• કાંગવી

• કરંજવેરી

• કેલવણી

• ખડકી (તા. ધરમપુર)

• ખામદહાડ

• ખાંડા

• ખપાટીયા

• ખારવેલ

• ખટાણા

• ખોબા

• કોસીમપાડા

• કુરગામ

• લાકડમાળ

• લુહેરી

• મધુરી

• મામાભાચા

• મનાઇચોંડી

• માંકડબન

• મરઘમાળ

• મોહના કવચાલી

• મોહપાડા

• મોલવેરી

• મોરદહાડ

• મોટી ઢોલડુંગરી

• મોટી કોરવલ

• મોટી કોસબડી

• મુરદડ

• નડગધરી જંગલ

• નાની ઢોલડુંગરી

• નાની કોરવલ

• નાની કોસબડી

• નાની વહિયાળ

• પાયખેડ

• પાંડવખડક

• પંગારબારી

• પાનવા

• પેનધા

• પિંડવળ

• પિપલપાડા

• પિપરોલ

• પીરમાળ

• પોંઢા જંગલ

• રાજપુરી જંગલ

• રાજપુરી તલાટ

• રાનપાડા

• રાનવેરી (તા.ધરમપુર)

• સાદડવેરા

• સજાની બરાડા

• સામરસીંગી

• સાંતવાંકલ

• સિદુમ્બર

• સીંગરમાળ

• સીસુમાળ

• સોનદર

• તામછડી

• તનછીયા

• તાનકી

• તિસ્કરી તલાટ

• ટિટુખડક

• તુમ્બી

• તુતરખેડ

• ઉકતા

• ઉલાસપેઢી

• ઉપલાપાડા

• વાઘવળ

• વનઝલાટ

• વણખાસ

• વાંસદા જંગલ

• વાઠોડા

• વિરવળ

• ઝરીયા

• શેરીમાળ
 
Top