ઇન્ટરનેટની
દુનિયામાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપની એપ વિન્ડોઝ,
એન્ડ્રોઇડ અને આઇઓએસવાળા બધા જ મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ હોય છે. તમે ધ્યાન
આપ્યું હશે કે તમારા વોટ્સઅપ પર ઘણીવાર મેસેજ આવતા હોય છે જેવા કે તમને
વોટ્સએપ તરફથી ફ્રી ડેટા આપવામાં આવે છે અથવા તો તમને કોઇ નવી સ્કિમ
આપવામાં આવી રહી છે પણ તમે આવા ખોટા મેસેજથી સાવધાન રહેજો. અમે તમને
વોટ્સએપ સાથે જોડાયેલી કેટલીક ખોટી માહિતી અને અફવાહો વિશે જણાવી દઇએ કે
જેને તમે નજરઅંદાજ કરશો તો તમારા માટે સારૂ રહેશે.
1.વોટ્સએપ ક્યારેય સંદેશ મોકલતું નથી
તમને જણાવી દઇએ કે, જો તમને કોઇ એવો મેસેજ મળે છે કે, જેને વાંચવાથી તમને એવુ લાગે કે આ મેસેજ વોટ્સએપ તરફથી આવ્યો છે તો સાવધાન થઇ જાવ કારણ કે આ એક ખોટી જાણકારી છે. વોટ્સએપ ક્યારેય પોતાના ગ્રાહકને સંપર્ક કરતું નથી.
2. વોટ્સએપ હવે સંપૂર્ણપણે મફત છે
જો કે વોટ્સએપ હમણા કેટલાક દિવસ પહેલા જ સંપૂર્ણ રીતે ફ્રી થઇ ગયુ છે પણ આવુ થયુ એ પહેલા વોટ્સઅપ પર મેસેજ મોકલવામાં આવતા હતા કે, આ મેસેજને તમે ફોરવર્ડ કરશો તો તમને ફ્રી સબ્સસ્ક્રિપ્શન મળશે જે સાવ ખોટી વાત છે.
3. કોલ કરવા માટે કોઇ એક્ટિવેશન નથી
ઘણા યૂઝર્સ વોટ્સએપ પર કોલિંગ સંબંધીત એક મેસેજ મળે છે જે એકદમ ફેક છે. આ મેસેજ પર વિશ્વાસ ના કરો.
4.વોટ્સએપ પર કોઇ લોટરી નથી લાગતી!
જો તમને વોટ્સઅપ પર લોટરી સંબંધીત કોઇ મેસેજ મળે છે, તો તેના પર ધ્યાન ના આપો. વોટ્સએપ પર કોઇ લોટરી નથી લાગતી.
5.બેંક વિગતો માટે નહી પૂછે
વોટ્સએપ ક્યારેય કોઇ પણ પ્રકારની બેંક ડિટેલ્સ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વિશે માહિતી નથી માંગતુ.
6. ઓરિજીનલ વોટ્સએપ
વોટ્સએપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને જ ઇન્સ્ટોલ કરો. કોઇપણ થર્ડ પાર્ટીથી આ એપને ઇન્સ્ટોલ કરવાનું ટાળુ.
7.એકાઉન્ટ સસ્પેન્ડ!
ધ્યાન રહે કે વોટ્સએપ તમારુ એકાઉન્ટ ક્યારેય સસ્પેન્ડ નથી કરતુ. આવું માત્ર ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ આવી અફવા ફેલાવાનાર મેસેજ મળે.

by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.