ચીનની
સ્માર્ટફોન બનાવતી કંપની લેનોવોએ ભારતમાં પોતાના સ્માર્ટફોન વાઈબના K5
લોન્ચ કર્યા છે. લેનોવો વાઇબનો K5 ભારતમાં માત્ર રૂ.6,999માં મળશે. આ
સ્માર્ટફોન ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઉપર ઉપલબ્ધ થશે. 22 જૂનના દિવસે યોજાનારી
પહેલું ફ્લેશ વેચાણ માટે રજિસ્ટ્રેશન 13 જૂન બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ
સ્માર્ટ ફોન ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં મળશે.
ઉલ્લેખનીય છે કે લેનોવો વાઇબ K5 મોડલ કંપનીનો એક બજેટ ફોન છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસમાં લોન્ચ કર્યો હતો. આ સાથે કંપનીએ લેનોવો વાઇબ K5 પ્લસ પણ લોન્ચ કર્યો હતો. જેને માર્ચ મહિનામાં ભારતમાં રૂ.8,499માં લોન્ચ કર્યો હતો.
આ છે લેનોવો વાઇબ K5 સ્માર્ટફોનની વિશેષતા
પાંચ ઇન્ચ ફુલ એચડી (720x1280 ફિક્સલ) એલસીડી ડિસ્પ્લે
ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 415 ઓક્ટા-કોર પ્રોસેસર છએ
2GB રેન
ઇનબિલ્ટ સ્ટોરેઝ 16GB, 128GB સપોર્ટેબલ
13 મેગાફિક્સલનો રિયર કેમેરો
5 મેગાફિક્સલનો ફ્રન્ટ કેમેરો
2700 એમએચની બેટરી

by http://www.sandesh.com