રિલાયન્સના
લાઈફ બ્રાન્ડ સ્માર્ટફોન સાથે રિલાયન્સ જીયો સિમ પણ મળે છે. જેમાં ત્રણ
મહિના માટે મુફ્ત અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલ માટેની ઓફર છે.
ગ્રાહકો રિલાયન્સ જીયો 4જી સર્વિસ લોન્ચ થવાની રાહ જોઈ રહી છે તેવામાં કંપનીએ વધુ એક ભેટ આપી દીધી છે. કંપનીએ પોતાની Reliance Lyf ફોનની સિરિઝમાં કિંમતમાં ઘટાડો કરી દીધો છે. હવે ગ્રાહકોને માત્ર 2,999 રૂપિયા આપીને ફોન સાથે 3 મહિના મુફ્ત 4જી ઈન્ટરનેટ સેવા પણ મળી રહી છે.
તમને બતાવી દઈએ કે, રિલાયન્સના લાઈફ બ્રાન્ડ સ્માર્ટફોન રિલાયન્સ જીયો સિમ સાથે આવે છે. ફોન સાથે ત્રણ મહિના મુફ્ત અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલની ઓફર છે. રિલાયન્સ જીયોની 4જી સેવા સત્તાવાર રીતે હજુ લોન્ચ થઈ નથી. પરંતુ કંપની એમ્પલોય રેફરલ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને આ સેવા પૂરી પાડી રહી છે.
રિલાયન્સના ક્યાં સ્માર્ટફોનમાં થયો કેટલો ઘટાડો
13,499ની કિંમતનો રિલાયન્સ લાઈફ વોટર 2 માં કંપનીએ 4000નો ધરખમ ઘટાડો કર્યો હોવાના કારણે હવે તે 9,499માં મળશે. લાઈફ વિંડ પહેલા 6,499માં મળી રહ્યો હતો તેમાં 500 રૂપિયોનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે લાઈફ ફ્લેમ 2 સ્માર્ટફોનમાં 1300 રૂપિયાનો ઘટાડો થતાં તે 3,499 રૂપિયામાં ઉપલ્બધ થશે. લાઈફ ફ્લેમ 4, ફ્લેમ 5 અને ફ્લેમ 6ની કિંમતોમાં 1000-1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોન 3,999ની જગ્યાએ 2,999માં મળશે.

by http://sandesh.com/article.aspx?newsid=3437125